બજાર » સમાચાર » કંપની સમાચાર

ડિશ ટીવી: રાકેશ ઝુનઝુનવાલાની કંપની શૅર્સ ખરીદ્યા

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:44  |  સ્ત્રોત : CNBC-Bajar

ડિશ ટીવીમાં આજે મામુલી મજબૂતી હતી. રાકેશ ઝુનઝુનવાલાની કંપની રેર એન્ટરપ્રાઇઝીસે 1.3 કરોડ શૅર્સ ખરીદ્યા છે. 71.3 રૂપિયાના ભાવે કુલ 0.9 ટકા જેટલો હિસ્સો ખરીદ્યો છે. સાથે જ ટૂંકાગાળે કંપનીની ચાલી રહેલી ઑપન ઑફર મુખ્ય ટ્રિગર છે. 18મી જૂને આ ઑપન ઑફર પૂરી થશે.


વીડિયોકોનના મર્જર બાદ વીડિયોકોનનો 23 ટકા જેટલો હિસ્સો છે, જે આ ઑપન ઑફરમાં સામેલ થઈ શકે. ઑપન ઑફર બાદ પ્રમોટરનો હિસ્સો 36 ટકાથી વધીને 65 ટકા પર રહી શકે છે.