બજાર » સમાચાર » કંપની સમાચાર

ડૉક્ટર રેડ્ડીઝ લેબના શૅર્સમાં જોરદાર કડાકો

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 16:37  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉક્ટર રેડ્ડીઝ લેબના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જોવા જઈએ તો યુએસ એફડીએ એ કંપનીના હૈદ્રાબાદ પ્લાન્ટમાં વાંધા ઉઠાવ્યાં છે, તેના કારણે આ દબાણ જોવા મળ્યું છે.


ડૉક્ટર રેડ્ડીઝ લેબના હૈદ્રાબાદના બાચુપલ્લી પ્લાન્ટ-3 પર યુએસ એફડીએ એ વાંધા ઉઠાવ્યા છે. યુએસ એફડીએ એ 11 વાંધા સાથે ફોર્મ 483 ઈશ્યુ કર્યું છે.