બજાર » સમાચાર » કંપની સમાચાર

ડૉ રેડ્ડીઝ: એન્ટી બેકટિરિયલ દવાને મંજૂરી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ડૉ રેડ્ડીઝમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સુબોક્સોન દવાના ક્ષેત્રમાં તેનો દબદબો વધવાની શક્યતાના આધારે શૅરમાં તેજી જોવા મળી. આ સિવાય આજે ડૉ રેડ્ડીઝની એક દવાને યુએસએફડીએ તરફથી મંજૂરી પણ મળી. ટાબ્રામાઇસિન નામની એન્ટી બેકટિરિયલ દવાને મંજૂરી મળી છે.