બજાર » સમાચાર » કંપની સમાચાર

ડૉ. રેડ્ડીઝ લેબનો સ્ટૉક ફોક્સમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે ફાર્મા સેક્ટરમાં ડૉ. રેડ્ડીઝ લેબનો સ્ટૉક ફોક્સમાં રહ્યો હતો. ડો.રેડ્ડીઝ લેબે અમેરિકન માર્કેટમાં ટોબ્રામાયસીન ઈનહેલેશન સોલ્યુશન લોન્ચ કર્યા છે.