બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈ-બાઈક-સ્કૂટર અને ઈ-કાર થઈ શકે છે સસ્તા

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈ-બાઈક-સ્કૂટર અને ઈ-કાર સસ્તા થઈ શકે છે. ઈલેક્ટ્રીક વાહનો પર જીએસટી કાપની શક્યતા છે. ઈલેકટ્રીક વ્હીકલ પર જીએસટી 12 ટકાથી ઘટીને 5 ટકા શક્ય છે. ઈલેક્ટ્રીક સ્કૂટર રૂપિયા 5000 સુધી સસ્તી થઈ શકે છે.


ઈલેક્ટ્રીક કાર રૂપિયા 1 લાખ સુધી સસ્તી થઈ શકે છે. જીએસટી કાપથી ફેમ 2 કાર્યક્રમને પ્રોત્સાહન મળશે. ઓટો સેક્ટર 28 ટકા જીએસટી સ્લેબમાં બની રહેશે. 28 ટકાના સ્લેબમાં જીએસટી કાપની શક્યતા ઓછી છે. જીએસટી કાઉન્સિલની બેઠક શુક્રવારે થશે.