બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈડી એ આઈએલએન્ડએફએસ કેસ માટે ફરી તપાસ હાથ ધરી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈડીએ આઈએલએન્ડએફએસ કેસ માટે ફરી તપાસ હાથ ધરી છે. ઈડીએ કંપનીના જૂના ડિેરેક્ટર્સ રાજેશ કોટયન અને શેહઝાદ દિલાન સામે તપાસ હાથ ધરી છે. સાથે જ ઈડી એ કંપનીના જૂના ડિેરેક્ટર્સ મનુ કોચર, મુકુન્દ સપ્રે સામે પણ તપાસ હાથ ધરી છે.