બજાર » સમાચાર » કંપની સમાચાર

સપ્ટેમ્બરમાં આઈશર મોટર્સનું વેચાણ 43.2% ઘટ્યુ

ના રોજ પ્રકાશિત Tue, 01, 2019 પર 15:09  |  સ્ત્રોત : CNBC-Bajar

સપ્ટેમ્બરમાં આઈશર મોટર્સનું કુલ વેચાણના આધાર પર 43.2 ટકા ઘટીને 3784 વાહન રહ્યા છે જ્યારે સપ્ટેમ્બર 2018 માં કંપનીનું કુલ વેચાણ 6663 વાહન રહ્યા હતા.

સપ્ટેમ્બરમાં આઈશર મોટર્સના કુલ કમર્શિયલ વાહન વેચાણ વર્ષના આધાર પર 7 ટકા વધીને 3784 યૂનિટ રહ્યુ છે. જ્યારે સપ્ટેમ્બર 2018 માં કંપનીએ કુલ કમર્શિયલ વાહન 3538 વેચી હતી.