બજાર » સમાચાર » કંપની સમાચાર

માર્ચ મહિનામાં આઈશર મોટર્સનું વેચાણ 82.7% ઘટ્યુ

ના રોજ પ્રકાશિત Wed, 01, 2020 પર 14:14  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્ચ 2020 માં આઈશર મોટર્સનું વેચાણ 1499 યૂનિટ રહ્યુ છે જ્યારે નોમુરાનું અનુમાન હતુ કે માર્ચમાં આઈશર મોટર્સનું વેચાણ 3300 યુનિટ રહેશે. માર્ચ 2020 માં આઈશર મોટર્સનું વેચાણ 82.7 ટકા ઘટીને 1499 યૂનિટ રહ્યુ છે. જ્યારે માર્ચ 2019 માં કંપનીનું વેચાણ 8676 યૂનિટ રહ્યો હતો.

માર્ચ 2020 માં આઈશર મોટર્સના એક્સપોર્ટ 94.5 ટકા ઘટીને 67 યૂનિટ રહ્યુ છે. જ્યારે, માર્ચ 2019 માં કંપનીના કુલ એક્સપોર્ટ 1216 યૂનિટ રહ્યો હતો.