બજાર » સમાચાર » કંપની સમાચાર

ઈમામીનો સ્ટોક ફોકસમાં રહ્યો

ના રોજ પ્રકાશિત Tue, 25, 2019 પર 16:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈમામીનો સ્ટૉક આજે પણ ફોક્સમાં રહ્યો હતો. ઈમામીમાં ગઈકાલે કંપનીના પ્રમોટરે 10 ટકા ભાગીદારી વેચી છે. જયારે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડએ 3.2 ટકા હિસ્સો ખરીદયો છે. ઈમામી પર સિટીએ ખરીદીની સલાહ આપી છે. જો કે લક્ષ્યાંક ઘટાડીને રૂપિયા 340 પ્રતિ શેરનો આપ્યો છે.