બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથ વધવાનું અનુમાન: જેએચએસ સ્વેનગાર્ડ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 13:53  |  સ્ત્રોત : CNBC-Bajar

જેએચએસ સ્વેનગાર્ડના એમડી, નિખીલ નંદાનું કહેવું છે કે કંપનીની આવક 38 ટકા વધીને રૂપિયા 38 કરોડ પર આવી ગઇ છે. કંપનીનાં એબિટડા 14 ટકા થી વધીને રૂપિયા 4 કરોડ પર આવી ગયે છે. કંપનીના માર્જિનમાં 12.7 ટરાની સામે 10.5 ટકા પર રહ્યા છે.


નિખીલ નંદાનું કહેવું છે કે કંપનીની આવક 38 ટકા વધીને રૂપિયા 38 કરોડ પર આવી ગયું છે. આવનારા ક્વાર્ટરમાં ગ્રોથની ગતિ વધવાનું અનુમાન છે. કંપનીના વોલ્યૂમાં પણ આગળ વધારો જોવા મળશે. બાળકોની ટૂથપેસ્ટ પ્રોડક્ટમાં આગળ માર્કેટમાં ટોચ પર રહેશે. કંપનીના નફોમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધારો જોવા મળ્યો છે.


નિખીલ નંદાનું કહેવું છે કે એના કારણે ઓર્ડર બુકમાં મજબૂતી જોવા મળી છે. ડિસેમ્બર-જાન્યુઆરીમાં 2017-2018માં નવા ટૂથપેસ્ટ પ્રોડક્ટ પ્લાન્ટ ચાલું થઇ ગયું છે. એમાથી ગ્રાહકોને સારી સુવીધા આપી શક્યે છે. આ સપ્ટેમ્બર વર્ષમાં ટૂથબ્રસના વોલ્યુમમાં પણ વધારો કરી શકીશું.