બજાર » સમાચાર » કંપની સમાચાર

FY20માં તહેવારોની સિઝનમાં 12% ગ્રોથની આશા: બ્લુ સ્ટાર

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

બ્લુ સ્ટારના જોઇન્ટ એમડી બી. ત્યાગરાજનનું કહેવુ છે કે માર્કેટ શૅર 12.5%થી 15% સુધારવા પર ફોકસ છે. નાણાકીય વર્ષ 20માં તહેવારોની સિઝનમાં 12% ગ્રોથની આશા છે. વિરાટ કોહલી સાથે નવી જાહેરાતો શરૂ કરી છે. તહેવારોની સિઝનમાં વેચાણ વાર્ષિક ધોરણે 12% વધી શકશે. નીચા ઇનપુટ ખર્ચને લીધે ભાવમાં કાપ હોવા છતાં માર્જિન ટકાવવામાં સફળ છે. વિરાટ કોહલી સાથે 14 મહિનાના કરાર કર્યા છે.