બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા ગ્રોથની અપેક્ષા: માસ્ટેક

ના રોજ પ્રકાશિત Tue, 16, 2020 પર 13:01  |  સ્ત્રોત : CNBC-Bajar

માસ્ટેકના ગ્રુપ સીએફઓ, અભિષેક સિંહનું કહેવુ છે કે અમારૂ ગ્રોથ યુકેથી થયું છે. આ ક્વાર્ટરમાં સારા પરિણામ જોવા મળ્યા છે. કોરોનાની અસર સમગ્ર દેશભરમાં જોવા મળ્યું છે. યુકેમાં પ્રાઇવેટ સેક્ટરમાં દબાણ જોવા મળી શકે છે. યુએસમાં નવી બિઝનેસ ટીમ છે. એના કારણે સેલ્સમાં સારું પરિણામ જોવા મળશે. આવનારા નાણાકિયા વર્ષમાં સારા ગ્રોથની અપેક્ષા છે.


આવનારા નવા પ્રોજેક્ટ છે તે માટે લોકલ લોકોને કામ આપવું પડશે કોરણ કે અમારી કંપનીના લોકોને ત્યા ન મોકલી શકાય. આવનારા ક્વાર્ટરમાં 15-17 ટકાનું એબિટડા ગ્રોથની આશા છે. આ ક્વાર્ટમાં 87 કરોડની ગ્રોથ જોવા મળી છે. સરકાર સાથે પણ અમે બે પ્રકારના કરાર કર્યા છે. છેલ્લા 2 મહિનમાં ગ્રાહકોમાં વધારો જોવા મળ્યો છે.