બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સારા ગ્રોથની આશા: અતુલ ઓટો

ના રોજ પ્રકાશિત Mon, 13, 2020 પર 13:27  |  સ્ત્રોત : CNBC-Bajar

અતુલ ઓટોના ફાઈનાન્સ પ્રેસિડન્ટ, જીતેન્દ્ર અઢીયાનું કહેવું છે કે BS 6 પછી માર્કેટ કેવી રહી શકે છે એના પર ધ્યાન રાખીશું. આવનારા બજેટમાં શું નવું અને કેવું રાહત પેકેઝ સરકાર આપશે. આ ક્વાર્ટરના અન્તિમ સુધીમાં પ્રી ખરીદી થઇ શકે છે, એના કારણે આ ક્વાર્ટરમાં મજબૂતી જોવા મળી શકે છે. અમારી કંપનીમાં પેસેન્જર વહાનો પર સીમીત ન રહેતા કારગોમાં પણ વિવિદ પ્રકારના મોડલ માર્કેટમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ સુધી કંપનીમાં સારો પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. વર્ષના શુરૂઆતમાં નેગેટિવ ગ્રોથ બતાવતી હતી. આવનારા સમયમાં સુધરવાની આશા છે. આવનારા વર્ષમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. આવનારા 4-5 વર્ષમાં 20-25 ટકાનો ગ્રોથની આશા કરી રહ્યા છે.