બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ડિમાન્ડમાં વધારાની આશા: હિન્ડાલ્કો

ના રોજ પ્રકાશિત Mon, 15, 2020 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

હિન્ડાલ્કોના એમડી, સતિષ પાઈનું કહેવુ છે કે એલ્યુમિનિયમ અને કોપરમાં અનુમાનથી સારું પ્રદર્શન કર્યું છે. એલ્યુમિનિયમ એબિટડા 960 કરોડ રૂપિયાના અનુમાનની સામે 1039 કરોડ રૂપિયા રહ્યા છે. કોપર એબિટડા 235 કરોડ રૂપિયાના અનુમાનની સામે 406 કરોડ રૂપિયા રહ્યા છે. કોપર એબિટડામાં 100 કરોડ રૂપિયાનો હેજિંગ ગેઈન, છતાં પણ અનુમાનથી વધુ છે.


સતિષ પાઈનું કહેવુ છે કે ફ્લેટ અથવા નેગેટિવ વોલ્યુમ રહેવાનું ગાઈડન્સ મળી રહ્યું છે. ક્વાર્ટર 1 નાણાકિયા વર્ષ 2021માં એલ્યુમિનિયમ કોસ્ટ 5 ટકા ઘટાડો આવવાની આશા છે. નાણાકિયા વર્ષ 2021 એલ્યુમિનિયમ આઉટપુમાંથી 40 ટકા હેજ છે. અમારી કંપનીમાં ક્વાર્ટર 1 માં વધારે ફરક નહીં પડે. કોપરમાં ફરક જોવા મળી શકે છે.


સતિષ પાઈનું કહેવુ છે કે ઇન્ડિયામાં મે - જૂનમાં ઘમા લોકો પોતાનું કારોબાર ચલું કરી રહ્યા છે. માર્કેટમાં ધીમે-ધીમે ડિમાન્ડ પણ વધી રહ્યા છે. નાના કારોબારિયોનું કામકાજ વર્કર પર આધારિચ હતું એનામાં તમામ લોકો વર્કરને ફરીથી બોલાવાનું કામ કરી રહ્યા છે. આ સમસ્યા ખતમ થશે ત્યારે લોકલ ડિમાન્ડમાં પણ વધારો આવી શકશે.