બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષમાં ડિમાન્ડમાં વધારાની આશા: એમએન્ડએમ ફાઇનાન્શિયલ્સ

ના રોજ પ્રકાશિત Mon, 18, 2020 પર 13:12  |  સ્ત્રોત : CNBC-Bajar

એમ એન્ડ એમ ફાઇનાન્શિયલ્સના એમડી અને વીસી, રમેશ ઐય્યરનું કહેવું છે કે અમારી કંપનીમાં આવનારા મહિનામાં સારો ગ્રોથ જોવા માળી શક છે. 1 એપ્રિલથી બધુ શરૂ થઇ જાશે એવું નથી. કોઇ ગ્રાહકને સુવિઘા પ્રમણે સગવળ કરી આપે તો તેને પણ લોન ચૂકવાનું સરળ થઇ શકે છે. હાલની પરિસ્થિને ધ્યાનમાં રાખીને ડિફોલ્ટર ન કહેવું જોઇએ.


રમેશ ઐય્યરનું કહેવું છે કે અમારી કંપનીમાં ડિમાન્ડમાં વધારાની આશા છે. ડિમાન્ડ વધવામાં વધારે સમય લાગી શકે છે. સપ્ટેમ્બર મહિનાથી જ પોઝીટિવીટ જોવા મળી શકે છે. જાન્યઆરીમાં ડિમાન્ડમાં પણ વધારો જોવા મળી શકે છે. હાલમાં જે રાહત પેકેજની જાહેરાત કરી છે, એમાં કયા-કયા સેક્ટરને રાહત મળે છે એ જોવું રહ્યું.