બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં પરિણામમાં સુધારાની આશા: એસસીઆઈ

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 15:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એસસીઆઈનો નફો 67 ટકા ઘટીને 41 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એસસીઆઈની ખોટ 124.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એસસીઆઈની આવક 6 ટકા વધીને 998 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એસસીઆઈની આવક 940 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં એસસીઆઈના એબિટડા 92 ટકાથી વધીને 260 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના બીજા ક્વાર્ટરમાં બીપીસીએલના એબિટડા માર્જિન 14.36 ટકા થી વધીને 26.05 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા એસસીઆઈના એમડી અને ચેરમેન, હરજીત કોર જોશીએ કહ્યું છે કે ત્રીજા ક્વાર્ટરમાં પરિણામ હજી સારા રહેશે. ટેન્કર સેગમેન્ટમાં ઓક્ટોબરમાં મહિનામાં જે ઉછાળો જોવા મળ્યો છે તો બીજા કંપની પર એમ્બર્ગો લાગવાથી આવ્યું હતું. એના પછી કંપનીનું પ્રદર્શન સ્થિર રહેવાની આશા છે. કંપનીનું આઉટલુક ઘણો સારો છે.