બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં લોન ગ્રોથમાં વધારાની આશા: રેપ્કો હોમ ફાઇનાન્સ

ના રોજ પ્રકાશિત Wed, 15, 2020 પર 13:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રેપ્કો હોમ ફાઇનાન્સના એમડી એન્ડ સીઈઓ, યશપાલ ગુપ્તાનું કહંવુ છે કે બેન્કોમાં હાલ લિક્વિડિટીની સમસ્યા છે. બજેટમાં ટેક્સ છૂટ મળતા માંગતા વધારો થઇ શકે છે. રિયાલ એસ્ટેટમાં ઇન્વેન્ટ્રી ઘટી હતી જે ધીરે ધીરે વધી રહી છે. આગળ કોસ્ટ ઓફ ફંડમાં ઘટાડો જોવા મળી શકે છે.


યશપાલ ગુપ્તાનું કહંવુ છે કે અમારા બેન્કમાં 6 વર્ષ સુધી લોન ગ્રોથમાં સ્થિરતા જોવા મળી શકે છે. ગત વર્ષે એનબીએફસીમાં 9 ટકા અને બેન્કિંગમાં 20 ટકાની લોન ગ્રોથ જોવા મળી હતી. આગળ લોન ગ્રોથમાં વધારો જોવા મળી શકે છે. આવનારા સમયમાં 12 ટકાનો લોન ગ્રોથ જોવા મળી શકે છે.