બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથની આશા: સૅટીન ક્રેડિટકેર

ના રોજ પ્રકાશિત Wed, 17, 2020 પર 13:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સૅટીન ક્રેડિટકેરના સીએમડી, એચ પી સિંહનું કહેવુ છે કે હાલ બજારમાં માગ છે. પણ ગ્રોત બીજા ક્વાર્ટરમાં જોવા મળશે. અમારી કંપનીમાં લૉકડાઉની અસર જોવા મળી છે. વર્ષ દર વર્ષના આધાર પર 15.6 ટકાની ગ્રોથ જોવા મળી છે. પ્રથમ ક્વાર્ટરમાં થોડું દબાણ જોવા મળશે. આવનારા બીજા ક્વાર્ટરમાં ગ્રોથમાં વધારો દેખાય શકે છે. ગ્રામિણ વિસ્તારમાં 75 ટકા સુધી ગ્રોથની આશા કરી છીએ.


એચ પી સિંહનું કહેવુ છે કે અમારૂ ગ્રામિણ જેટલું પમ પોર્ટફોલ્યા છે તે કૃષિ એક્ટિવટી પર નિર્ભર કરે છે. આવનારા સમયમાં ગ્રોથ વધી શકે છે. આ વર્ષમાં ક્રેડિટ કોર્સમાં ઘટાડો જોવા મળશે. ધીરે ધીરે લૉકડાઉન ખુલશે તેવી રીતે કામકાજ શરૂ થાશે. ધીરે ધીરે જીડીપી ગ્રોથ પણ વધશે. એમએસઈમાં ડિમાન્ડ છે. જુનમાં ડિમાન્ડ કલેક્સન પૂર્ણ થઇ છે.