બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમયમાં રેવેન્યુમાં વધારાની આશા: બીએસઇ ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 13:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએસઇ ઈન્ડિયાના એમડી અને સીઇઓ, આશિષ કુમાર ચૌહાણનું કહેવુ છે કે છેલ્લા ત્રણ વર્ષથી બીએસઇના રેવેન્યુમાં દબાણ જોવા મળી રહ્યું હતું. બીએસઇના સ્ટૉકમાં 70-80 ટકા ભાવ ઘટ્યો હતો. આઈપીઓનું માર્કેટ છે. છેલ્લા ત્રણ વર્ષથી આઈપીઓનું માર્કેટ પણ દબાણ જોવા મળી રહ્યું છે. ગત ક્વાર્ટરમાં રેવેન્યુ ઓછું થયું હતો તેમાં સ્થિરતા આવતી જોવા મળી છે. સ્ટક એમએફનું રેવેન્યુ છે એમા સારો વધારો થયો છે. આવનારા સમયમાં રેવેન્યુમાં વધારો થઇ શકે છે.