બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા સમાયમાં કન્સ્ટ્રક્શન લાઇનમાં વધારાની આશા: એસ્ટ્રલ પોલી ટેકની

ના રોજ પ્રકાશિત Wed, 12, 2020 પર 13:58  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકનો 30 ટકા વધીને 68 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકનો નફો 52 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકની આવક 5.4 ટકા વધીને 664 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકની આવક 630 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકના એબિટડા 94 ટકાથી વધીને 118 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં એસ્ટ્રલ પોલી ટેકનીકના એબિટડા માર્જિન 14.8 ટકાથી વધીને 17.8 ટકા રહી છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા એસ્ટ્રલ પોલી ટેકનીકના સીએફઓ, હિરાનંદન સલવાણીએ કહ્યું છે કે કંપનીમાં સારા પરિણામ જોવા મળ્યા છે. આ ક્વાર્ટરથી વોલ્યૂમ અને વેલ્યૂ ગ્રોથ ફરી આવી જાશે. આવતા વર્ષે ગ્રોથ ફરી આવી શકે છે. હાલમાં કન્સ્ટ્રક્શનમાં દબાણ જોવા મળી રહ્યું છે. જીડીપી ગ્રોથમાં વધારાની સાથે કંપીનનું કન્સ્ટ્રક્શન લાઇન પણ વધી શકે છે. આવનારા વર્ષમાં સારો પરિણામ આવી શકે છે.