બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપનીમાં ગ્રોથ પર ફોકસ: ક્રેડિટ એક્સેસ

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:15  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિમિટેડના એમડી અને સીઈઓ, ઉદય કુમાર હેબ્બરનું કહેવુ છે કે ગત 5 વર્ષથી કંપની પર નેટ એનપીએનો બોજ નથી. તો 2016 સુધી ગ્રોસ એનપીએનો ભાર ન હતો. પરંતુ એના બાદ નોટબંધીની અસરથી ગ્રોસ એનપીએમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં કંપની 4-5 વર્ષોથી વિસ્તાર પર ફોકસ કરી રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગ અને તામિલનાડુમાં સારી ગ્રોથ જોવા મળી રહી છે. અમારી કંપનીમાં 82 ટકા બિઝનેસ રૂરલ એરિયામાં છે.