બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથ અને પ્રોફીટ પર ફોકસ: શૅલેટ હોટેલ્સ

ના રોજ પ્રકાશિત Tue, 11, 2020 પર 13:15  |  સ્ત્રોત : CNBC-Bajar

શૅલેટ હોટેલ્સના ઈડી અને સીએફઓ, રાજીવ નેવારનું કહેવુ છે કે ભરતમાં ટુરીસ્ટ લોકો સૈથી વધારે આવે છે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં 12 ટકાથી ગ્રોથ વધ્યું છે. કંપનીમાં 5 ટકાનો ખર્ચ દેખાય રહ્યું છે. કંપનીમાં એબિટડામાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનું રેવેન્યુ પર ફોકસ બની રહ્યો છે. આવનારા સમયમાં સારા ગ્રોથ અને પ્રોફીટ પર ફોકસ રહેશે. કંપનીમાં દર ક્વાર્ટરમાં સોરા સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના લોનમાં ઘટાડો થયો છે. કંપનીના ફોરેન એક્સચેન્ઝ લોન પણ ઘટતો જોવા મળી રહ્યો છે. પવાઇમાં 7 લાખ Sqft area લેવાના છે. કંપનીનો નવો પ્લાન્ટ જલ્દી ચાલુ થઇ જાશે.