બજાર » સમાચાર » કંપની સમાચાર

અસેટ ક્વાલિટી સુધારવા પર ફોકસ: ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્ક

ના રોજ પ્રકાશિત Thu, 28, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેન્કના સીઇઓ અને એમડી, સમિત ઘોષનું કહેવુ છે કે બેન્કે બુધવારે આઈપીઓ લાવવાની જાહેરાત કરી છે. આઈપીઓ 2 ડિસેમ્બર 2019 થી ખુલશે. 4 ડિસેમ્બર 2019 આઈપીઓ ભરવાનો અંતીમ દિવસ રહેશે. આઈપીઓનું પ્રાઇસ બેન્ડ રૂપિયા 36-37 પ્રતી શૅરનો છે. આઈપીઓ દ્વારા રૂપિયા 750 કરોડ એક્ત્ર કરવાની બેન્કની યોજના છે. આઈપીઓ પર બેન્ક રૂપિયા 10 નું ડિસ્કાઉન્ટ પણ આપશે.