બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં રેવેન્યુ વધારવા પર ફોકસ: શિલ્પા મેડીકેર

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

શિલ્પા મેડીકેરના એમડી, વિષ્ણુકાન્ત ભુતડાનું કહેવુ છે કે કર્ણાટકમાં 2 પ્લાન્ટ્સ માટે ઈઆઈઆર મળ્યું છે. યુએસએફડીએ દ્વારા જાન્યુઆરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પહેલા કંપનીના તેલંગાણા પ્લાન્ટ માટે યુએસ એફડીએ તરફીથી 10 આવલોકન મળ્યા હતા. જાન્યુઆરીમાં કંપનીને યુએસએફડીએ તરફથી 3 અવલોકનો મળ્યા હતા.


વિષ્ણુકાન્ત ભુતડાનું કહેવુ છે કે કંપનીમાં રેવેન્યુ એએનડીથી આવશે. કંપનીના 3 પ્રોડક્ટ યુએસ માર્કેટમાં વેચી રહ્યા છે. આ વર્ષમાં 2020ના પહેલા 20 પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે. ભારતમાં પમ સારી ગ્રોથ મળી રહી છે. ભારતની સાથે પૂરી દુનિયામાં અમારા કંપનીના પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના છે. અમારી કંપનીમાં 20-30 ટકા માર્કેટ શૅર મળવા જોઇએ.


વિષ્ણુકાન્ત ભુતડાનું કહેવુ છે કે આવનારા સમયમાં રેવેન્યુ વધીવાની આશા છે. કંપનીમાં અલગ પ્રાકારનું કામ કરવું છે. જાણે કે બીજા કંપનીમાં જેવુ થાઇ છે. એના કરતા અલગ પ્રકારે કામ કરવું છે અને ગ્રાહકોનું ધ્યાન અમારી કંપની પ્રોડક્ટ તરફ આવી શકે છે. આરઓડીયુ માર્કેટ પણ 25-30 ટકા માર્કેટ શૅર લાવી શકે છે.