બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓફશોર કારોબાર વધારવા પર ફોકસ: ટેક મહિન્દ્રા

ના રોજ પ્રકાશિત Tue, 11, 2018 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 26.5 ટકા ઘટીને 897.9 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 1221 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 2.8 ટકા વધીને 8276.3 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 8054.5 કરોડ રૂપિયા રહી હતી.


નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની ડૉલર આવક 1.6 ટકા ઘટીને 122.4 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની ડૉલર આવક 124.4 કરોડ ડૉલર રહી હતી.


ક્વાર્ટરના આધાર પર એપ્રિલ-જુન ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટ 1113.3 કરોડ રૂપિયાથી ઘટીને 1076 કરોડ રૂપિયા રહ્યો છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટ માર્જિન 13.8 ટકા થી ઘટીને 13 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસ-બજાર સાથે વાતચીત કરતા ટેક મહિન્દ્રાના સીએફઓ, મનોજ ભટે કહ્યું કે નાણાકિય વર્ષ 2019માં માર્જિન સુધારાનું ગાઇડન્સ આપ્યું છે, રૂપિયાની નરમાશથી શું અસર? ટેલિકોમ સેગ્મેન્ટમાં કેટલી ગ્રોથ જોવા મળશે? કંપની માટે મોટી ડીલ ઓછી, ક્યારથી મેંગા ડીલ મલવાની શરૂઆત થશે? બીએફએસઆઈ અને રિટેલ કારોબારમાં કેટલી વૃધ્દ્રી રહેશે. ઓફશોર કારોબાર વધારવા પર કંપનીની યોજના પર નજર છે.