બજાર » સમાચાર » કંપની સમાચાર

ફોર્સ મોટર્સના રોલ્સ-રૉયલની સાથે કરાર

ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 16:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ફોર્સ મોટર્સના શેરમાં સારી તેજી જોવા મળી હતી. જોવા જઈએ તો એન્જીન બનાવવા માટે ફોર્સ મોટર્સે રોલ્સ રોયસ સાથે કરાર કર્યા છે. કરાર મુજબ ફોર્સ મોટર્સ રોલ્સ રોયસ માટે એન્જીન પાવર અને સિસ્ટમ બનાવશે. આ સમાચારના કારણે કંપનીના શેરમાં 3 ટકા સુધીની તેજી જોવા મળી હતી.