બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા વર્ષોમાં ઓર્ગેનિક રેવેન્યૂ ગ્રોથનુ અનુમાન: હેપિએસ્ટ માઈન્ડ્સ

નાણાકિય વર્ષ 2022માં આવક નોમુરાના અનુમાન કરતા 9.6 ટકા વધી છે.
ના રોજ પ્રકાશિત Wed, 22, 2021 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

હેપિએસ્ટ માઈન્ડ્સના એમડી & સીઈઓ, વેન્કટરામન નારાયણનનું કહેવું છે કે સપ્લાઇમાં સારો સુધારો છે. પહેલા ક્વાર્ટરમાં રેટ 14.6 ટકા પર હતું. આગળ મેનેજમેન્ટ મજબૂત માંગ રહેવાનું અનુમાન રાખે છે. કંપનીમાં મજબૂત ડિલ પાઇપલાઇન છે. પહેલા ક્વાર્ટરમાં 310 હેપિએસ્ટ માઈન્ડ્સને વધાર્યો હતો. કંપનીના 5 નવા ગ્રોહકો ઉમેરાય છે. કંપનીના હાલ 53 ગ્રોહકો છે.


વેન્કટરામન નારાયણનનું કહેવું છે કે કંપનીની કેશ બુક 607 કરોડ રૂપિયાની છે. ડિમાન્ડમાં સુધારો જોવા મળી રહ્યો છે. મિડિયમ ટર્મમાં 20 ટકા ઓર્ગેનિક રેવેન્યૂ ગ્રોથનુ અનુમાન છે. કંપનીમાં નવા ગ્રોહકો અને પહેલાના ગ્રાહકો પાસેથી પણ ડિમાન્ડ આવી રહી છે કંપનીને સાવધાનીથી ડિમાન્ડ પૂરી કરવાની છે. પ્રાઇસ વધારવા માટે ક્લાઇન્ટને જાણ થઇ ગઇ છે.


હેપિએસ્ટ માઈન્ડ્સના પ્રેસિડન્ટ & સીઈઓ, રાજીવ શાહનું કહેવું છે કે માર્કેટ અને ગ્રાહકોનું સેન્ટિમેન્ટ પોઝિટીવ રહ્યું છે. બિઝનેસ પ્લાન રિટડેવલપ કરવાનું ચાલુ કરહ્યું હતું. માર્કેટમાં ડિમાન્ડમાં મજબૂતી લાગી રહી છે. કંપનીમાં ડિમાન્ડ સારી છે. કંપનીના લિસ્ટિંગને 1 વર્ષ થયું છે. આઈપીઓ રોકાણકરતા માટે 800x રિટર્ન આવ્યું છે. ઇશ્યૂને જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો. ઇશ્યૂ 151x સબ્સ્ક્રાઇબ થયો હતો.


રાજીવ શાહનું કહેવું છે કે કંપનીમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા વર્ષોમાં સારો ગ્રોથ જોવા મળી રહી છે. નાણાકિય વર્ષ 2022માં આવક નોમુરાના અનુમાન કરતા 9.6 ટકા વધી છે. નાણાકિય વર્ષ 2022માં માર્ડિન 170 bps ઘટ્યો છે. કંપનીમાં સેલ્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કંપનીના રેવેન્યૂમાં ગ્રાહકોથી સારો સુધારો થઈ રહ્યો છે.