બજાર » સમાચાર » કંપની સમાચાર

મલવિંદર, શિવિંદર સિંહ પર લાગેલા ગંભીર આરોપ

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ફોર્ટિસ હેલ્થકેર પ્રમોટર મલવિદર સિંહ અને શિવિંદર સિંહ ફરી વિવાદોમાં જોવા મળી રહ્યાં છે. સિંહ બંધુઓ પર કંપનીથી પોણા આઠ કરોડ ડૉલર લેવાના આરોપ લાગી રહ્યાં છે. અને ઓડિટર DELOITTE દ્વારા Q2 પરિણામની મંજૂરી નથી આપવામાં આવી. કાલે બન્ને ભાઇઓએ રાજીનામું આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે. બન્ને ભાઇઓએ રૂપિયા લઇ ગ્રુપની અન્ય કંપનીને ઋણ પર આપ્યા છે.


અને આ સમાચાર પર આપણી સાથે વધુ વાતચીત કરવા જોડાઇ રહ્યાં છે. જો કે કંપનીએ સ્પષ્ટતા આપી છે કે ટ્રેઝરી ઓપરેશન્સ માટે થતા નોર્મલ ટ્રાન્ઝેક્શન હેઠળ સિક્યોર્ડ રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ રોકાણ જે કંપનીમાં કર્યું છે એ 31મી ડિસેમ્બરથી પ્રમોટર ગ્રુપનો ભાગ થઈ ગયા છે. 13મી ફેબ્રુઆરીએ કંપની Q2 અને Q3ના પરિણામ જાહેર કરશે એમ પણ સ્પષ્ટતા આપવામાં આવી છે.