બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ ગ્રોથ અને પ્રોફીટમાં વધારાની આશા: ક્વેસ કૉર્પ

ના રોજ પ્રકાશિત Mon, 03, 2019 પર 15:38  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્વેસ કૉર્પના સીઈઓ, લોહિત ભાટિયાનું કહેવુ છે કે આ વર્ષના પરિણામમાં વધારો જોવા મળ્યો છે. ગત બે વર્ષથી ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. નાણાકિય વર્ષ 2019માં 56000 નવા કર્મચારી ભરતી કરી છે. કંપનીમાં 38 ટકાનો રેવેન્યુ ગ્રોથ જોવા મળ્યું છે. કંપનીના પરિણામમાં સારો સુધારો અને ગ્રોથ જોવા મળી રહી છે. આગળ સારો ગ્રોથ અને પ્રોફીટમાં વધારાની આશા છે.