બજાર » સમાચાર » કંપની સમાચાર

FY20માંકંપનીનું દેવું ઓછું કરવાની આશા: જેએસપીએલ

ના રોજ પ્રકાશિત Mon, 20, 2020 પર 13:54  |  સ્ત્રોત : CNBC-Bajar

પરિણામ પર ચર્ચા કરતા જેએસપીએલના મેનેજિંગ ડિરેક્ટર વી.આર શર્માં એ જણાવ્યું કે તેઓને આશા છે કે FY20માંકંપનીનું દેવું  ₹39000 કરોડથી ₹34000 કરોડ પર લઈ આવશે. આશા હતી કે એબિટા ₹8,415 થી વધીને ₹10,000 વધીને થશે. વિશ્વાસ છે કે ભારતમાં 6.5 mt અને ઓમાનમાં 1.9 mt  સુધી પહોચશું. Q4FY20માં વધારે કોલ મળશે. અમે 2,200-2,300 મિલિયન યુનિટનું સુધીનું વેચાણ કરશું. FY20માં અમારું ટાર્ગેટ દેવાને ₹39000 કરોડથી ₹34000 કરોડ લાવાનું છે.