બજાર » સમાચાર » કંપની સમાચાર

FY21માં માર્જિનમાં સુધારો જોવા મળી શકે: ટેક મહિન્દ્રા

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:43  |  સ્ત્રોત : CNBC-Bajar

માર્ગન સ્ટેનલી CIO સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બજેટમાં 2020માં IT પર ઓછો ખર્ચ કરવામાં આવશે. CIOsને લાગે છે કે IT ખર્ચ ઘટીને 3.4% રહી શકે છે.

ટેક મહિન્દ્રાના CFO મનોજ ભટ્ટનું કહેવું થે કે સિઝનને ધ્યાનમાં રાખીએ H2FY20 ઈન્ડસ્ટ્રી માટે સારું રહેશે. વૈશ્વિત અનિશ્ચિતતાની અસર ગ્રાહકોની ટિપ્પણીમાં દેખાઈ રહી છે. અમારા ક્લાઈન્ટ બેઝમાં એક્ટિવિટી જોઈ રહ્યા છીએ. આવતા વર્ષે માર્જિન વધારવાનો હેતુ છે. FY21માં માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે.