બજાર » સમાચાર » કંપની સમાચાર

જીઈ એટલાન્ટીક પાસેથી પીએનબી હાઉસીંગ માટે મળી શકે

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

પીએનબી હાઉસીંગ ફાઈનાન્સમાં ભાગીદારી ખરીદવા માટે કાર્લાઈલ અને જીઈ એટલાન્ટીક પાસેથી પીએનબીને બોલી મળી છે.


નેટવર્ક 18ને મળેલી એક્સલુઝિવ જાણકારી મુજબ પીએનબી હાઉસીંગમાં 32.8 ટકા ભાગીદારી વેચવાની યોજના છે, જેના માટે આ બોલીઓ મળી છે. જો કે આ ભાગીદારી વેચ્યા બાદ પણ પીએનબી હાઉસીંગમાં પીએનબીના ડાયરેક્ટર રહેશે.