બજાર » સમાચાર » કંપની સમાચાર

જીઈ પાવરને નવો 818.3 કરોડનો ઓર્ડર મળ્યો

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 17:07  |  સ્ત્રોત : CNBC-Bajar

જીઈ પાવરને નવયુગ એન્જિનિયરિંગ કંપની તરફથી રૂપિયા 818.3 કરોડનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર ટર્બાઇન જનરેટર યુનિટ્સની ડિઝાઇન, મૅન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ અને કમિશન માટે મળ્યો.


જે માટે કંપની 80 મેગાવૉટની ક્ષમતાના 12 ટર્બાઇન જનરેટર બનાવશે. આ સમાચારને પગલે આજે સ્ટોકમાં 5 ટકાની આસપાસની મજબૂતી સાથે કારોબાર થતા જોવા મળ્યો.