બજાર » સમાચાર » કંપની સમાચાર

ગ્લેનમાર્ક ફાર્મા: 9 દવાઓ માટે અરજી કરવાની તૈયારી

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 16:19  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લેનમાર્ક ફાર્મામાં આજે 3 ટકાની આસપાસની તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો. કંપની યૂએસએફડીએને 9 દવાઓ માટે અરજી કરશે. કંપની 2021 સુધીમાં યૂએસમાં પોતાનો કારોબાર વધારશે. અને કંપનીને 2021 સુધીમાં માર્જિન 23% રહેવાની આશા છે અને 2025 સુધીમાં 25% માર્જિન થાય તેવું કંપની અનુમાન લગાવી રહી છે.