બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈડિયાના સ્ટૉકમાં સારી તેજી નોંધાઇ

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 16:56  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે આઈડિયાના સ્ટૉકમાં સારી તેજી જોવા મળી હતી. આઈડિયાની વોડાફોન સાથેની ડીલને શેર હોલ્ડરોએ મંજૂરી આપી દીધી છે. હવે બંને કંપની વચ્ચેનો માર્ગ સરળ થઈ ગયો છે. આવનાર દિવસોમાં બંને કંપનીનું મર્જર થશે.