બજાર » સમાચાર » કંપની સમાચાર

2019માં સારા આંકડાની અપેક્ષા: અતુલ ઑટો

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 14:19  |  સ્ત્રોત : CNBC-Bajar

અતુલ ઑટોના પ્રેસિડન્ટ ફાઇનાન્સ, જિતેન્દ્ર અઢિયાનું કહેવુ છે કે કંપનીનું ડિસેમ્બર વેચાણ રૂપિયા 129.44 કરોડ પર રહ્યુ છે. કંપનીનો નફો રૂપિયા 9.70 કરોડ પર રહ્યો છે. આ ક્વાર્ટરમાં સારો પ્રોફીટ આવી શકે છે. વર્ષના અંત સુધીમાં વધુ સારા આંકડાની અપેક્ષા છે. આવનારા ક્વાર્ટરમાં કંપનીના વોલ્યૂમ્સમાં સુધારાની આશા છે.


જિતેન્દ્ર અઢિયાનું કહેવુ છે કે નાણકીય વર્ષ 2018માં સારો પ્રોફીટની અપેક્ષા છે. અતુલ ઑટોના થ્રી પ્રોડક્ટમાં સારો ગ્રોથ જોવા મળે છે. કંપનીમાં ઘણા ઓર્ડરની અપેક્ષા રખ્યે છે. આવનરા સમય અતુલ ઑટો માટે પોઝિટીવ રહેવાનું છે. અતુલ ઑટોના સ્ટૉકમાં 2 રૂપિયાની મજબૂતી જોવા મળી રહી છે.