બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં સારા માર્જીનની આશા: બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસિસ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2017 પર 14:17  |  સ્ત્રોત : CNBC-Bajar

બીએલએસ ઇન્ટરનેશનલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કરણ અગરવાલનું કહેવુ છે કે અમારી કંપની વિઝા એપ્લિકેશન આઉટસોર્સિંગ કરતી કંપની છે. અમારી કંપનીમાં હાલ ઇ-ગવર્નન્સ સાથે સંકળાયેલી છે. અમારી કંપનીમાં 2350 ઓફીસ છે. અમારી કંપની ઇન્ડિયાના સિવાય 59 દેશોમાં પણ બિઝનેસ કરે છે.


કરણ અગરવાલનું કહેવુ છે કે તો અમારી 29 કંપની સરકાર માટે કામ કરે છે. હાલ જ કંપનીને પંજાબ સરકારથી સિટીઝન સર્વિસિસ પ્રોજેક્ટ મળ્યો છે. આ ઓર્ડર અમને 12 ડિસેમ્બર 2016માં મળ્યો હતો. અમારી 124 કંપનીઓ સ્પેનના સરકાક માટે કામ કરી રહી છે. સ્પેનમાં ગ્લોબલ વિઝા આઉટસોર્સિંગ કૉન્ટ્રૅક્ટ પણ કંપની પાસે છે.


કરણ અગરવાલનું કહેવુ છે કે 30% વિઝા પ્રોસેસિંગ કંપની આઉટસોર્સ કરે છે. અમારી કંપનીમાં 40-45% નું ગ્રોથ જોવા મળ્યું છે. અમારી કંપની માટે આવનારા 3 વર્ષ મહત્વના છે. અને એમા અમારી કંપનીનું ગ્રોથ અને પ્રોફીટ યથાવત રહેશે. સ્પેનના તમામ વિઝાને લગતા કરાર અમારી પાસે છે.


કરણ અગરવાલનું કહેવુ છે કે ટ્રાવેલિંગ સાથે કંપની સંકળાયેલી હોવાને લીધે સીઝનલ વોલેટાલિટી દેખાય છે. ડિસેમ્બર-જાન્યુઆરી અને ઉનાળામાં ટ્રાવલિંગ વધતાં કારોબાર સુધરે છે. અમારા કંપનીમાં 22% ના માર્જિનની આશા છે.