બજાર » સમાચાર » કંપની સમાચાર

ટીસીએસ માટે સારા સમાચાર આવ્યા

ના રોજ પ્રકાશિત Fri, 24, 2019 પર 16:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારતની દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ માટે સારા સમાચાર આવ્યા છે. ટીસીએસ દુનિયાની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની બની ગઈ છે. ટીસીએસ અને અમેરિકાની આઈટી કંપની એક્સેન્ચરની માર્કેટ કેપ લગભગ બરાબર થઈ ગઈ છે.