બજાર » સમાચાર » કંપની સમાચાર

સરકારે જોબ ક્રિએટ પર ખાસ ફોકસ: રેપ્કો હોમ ફાઇનાન્સ

ના રોજ પ્રકાશિત Tue, 04, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

રેપ્કો હોમ ફાઇનાન્સના એમડી એન્ડ સીઈઓ, યશપાલ ગુપ્તાનું કહેવુ છે કે જુનથી માર્ચ સુધીમાં 0.25 થી 0.50 બીપીએસનો ઘટાડો કરી શકે છે. સરકારે જોબ ક્રિએટ પર ખાસ ધ્યાન આપવું જોઇએ. આપણે ત્યા રિકવરી માટે ઘણો સમય લાગે છે. સિક્યોરિટાઇઝેશન માટે ડેવલોપ થવા માટે ઘણો સમય લાગશે.


યશપાલ ગુપ્તાનું કહેવુ છે કે ડિઝબર્સમેન્ટ વાર્ષિક ધોરણે 3.5 ટકા વધીને રૂપિયા 878.1 કરોડ પર રહ્યું છે. ડિઝબર્સમેન્ટ ત્રિમાસિક ધોરણે 19.8 ટકા વધીને રૂપિયા 878.1 કરોડ પર રહ્યું છે. ઓપી વાર્ષિક ધોરણે 3.4 ટકાથી ઘટીને રૂપિયા 89 કરોડ પર રહ્યું છે.


યશપાલ ગુપ્તાનું કહેવુ છે કે કંપનીમાં 1 લાખ કરોડ રૂપિયાનું સીપીમાં દેવુ છે. આરબીઆઈ રેટ કટ કરવાની આશા છે. હાલના 2-3 મહિના માર્કેટ માટે સારા રહેશે. અમારા કંપનીમાં સુધારાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીમાં શુધારો કરતો લાંબા ગાળા માટે રહેવું જોઇએ.