બજાર » સમાચાર » કંપની સમાચાર

સરકાર એર ઇન્ડિયા લિસ્ટ કરાવી

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:20  |  સ્ત્રોત : CNBC-Bajar

સરકારી સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સરકાર એર ઈન્ડિયાને લિસ્ટ કરાવી શકે છે. સરકારી સૂત્રોએ કહ્યું છે કે, એર ઈન્ડિયામાં વિદેશી કન્ટ્રોલ નહી હોય.અને નાણા મંત્રાલયમાં લિસ્ટીંગ અંગે ચર્ચા થઈ ચુકી છે. જેમાં એર ઇન્ડિયાના વેચાણના વિવિધ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી.