બજાર » સમાચાર » કંપની સમાચાર

સરકાર ઑટો સેક્ટરને મળશે મોટી રાહત

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:18  |  સ્ત્રોત : CNBC-Bajar

ઑટો સેક્ટરને મોટી રાહત મળવાની છે. સરકાર ઑટો સેક્ટરથી જોડાયેલા નૉન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓની ફંડિંગ સુનિશ્ચિત કરવા માટે મોટું પગલું લઇ શકે છે.


વેચાણ વધારવા માટે એનબીએફસીને ફંડ આપવામાં આવી શકે છે. આ સાથે ઑટો રિફાઇનાન્શિંગ માટે ડેડિકેટેડ વિંડો શક્ય છે. આ સાથે ગાડીઓની વાર્ષિક વેલ્યૂના નિયમમાં છૂટ પણ આપવામાં આવી શકે છે. ડિલરોને મળનારી ક્રેડિટની મર્યાદા 60 દિવસથી 90 દિવસ સુધી વધી શકે છે.