બજાર » સમાચાર » કંપની સમાચાર

સોલ્યુશન બિઝનેસમાં ઝડપી ગ્રોથ થઈ રહ્યો: ઈએનઆઈએલ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 13:22  |  સ્ત્રોત : CNBC-Bajar

ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ નેટવર્ક લિમિટેડ, મર્હબા એફએમ સાથે કરાર કર્યા. શ્રી સાલેમ ફહાદ એસ ઇ અલ-નૌમિ સાથે પણ કરાર કર્યા. GENL શેર કેપિટલમાં ENILનો 49% હિસ્સો છે. પરંતુ વહેંચી શકનાર નફામાં ENILનો 75% હિસ્સો રહેશે.

ઈએનઆઈએલના એમડી એન્ડ સીઈઓ પ્રશાંત પાંડેનું કહેવુ છે કે અમારા સોલ્યુશન બિઝનેસમાં ઝડપી ગ્રોથ થઇ રહ્યો છે. લગભગ 13થી 15 ટકા વોલ્યુમમાં ઘટાડો છે. માર્કેટિંગ સ્ટ્રેટેજી શૉ - દ્વારા વધારે એડર્વટાઇઝ કરીએ છીએ.