બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં ગ્રોથમાં સુધારાની આશા: તેજસ નેટવર્ક

વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોથની આશા છે. કંપનીમાં નાવ પ્રોડક્ટ પોતે બનાવે છે.
ના રોજ પ્રકાશિત Thu, 22, 2021 પર 13:06  |  સ્ત્રોત : CNBC-Bajar

તેજસ નેટવર્કના સીઈઓ, સંજય નાયકનું કહેવું છે કે કંપનીના ઑર્ડર બુક 5 ક્વાર્ટરમાં સુધારો થયો છે. કંપનીમાં 95 ટકા ઑર્ડક બહારથી મળ્યા છે. સરકાર તરફથી કોઇ પણ ઑર્ડર નથી મળ્યો. કંપનીમાં ગ્રોથમાં સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્રોથની આશા છે. કંપનીમાં નાવ પ્રોડક્ટ પોતે બનાવે છે. કંપનીની બેલેન્સ શીટમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ દર વર્ષમાં માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. રેવેન્યૂ ગ્રોથમાં સુધારો જોવા મળ્યો છે. આવનારા ક્વાર્ટરમાં ગ્રોથમાં સુધારાની આશા છે.