બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં 20-25%નું ગ્રોથ જોવા મળશે: મર્ક ઇલેક્ટ્રોનિક્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

મર્ક ઇલેક્ટ્રોનિક્સના એમડી, વિજય મન્સુખાનીનું કહેવુ છે કે અમારી કંપનીમાં સારી ગ્રોથ જોવા મળી છે. આવનરા સમયમાં પણ આવી ગ્રોથ જોવા મળશે. કંપની દ્વારા રાઇટ ઇશ્યૂ કરવાની તૈયારી છે. રૂપિયો સ્થિર હોવાનો કારણે આગળ નફો વધવાની આશા છે.


અમારી કંપનીમાં ઘણા સુધારો કર્યો હતો. કંપનીનું ભારતમાં એક્પોર્ટ વધી રહ્યું છે. કંપનીનો એબિટા હાલમાં 7.5% છે. આવનારા સમયમાં એબિટામાં વધારો જોવા મળશે. કંપનીનો ગત વર્ષમાં 3.5% એબિટા રહ્યો હતો. કંપનીમાં ફ્રી ક્રેડિટ પણ મળી રહ્યું છે. કંપનીમાં નાણાનું થોડું રિક્સ છે. કંપનીમાં 20-25% નું ગ્રોથ આવનારા સમયમાં જોવા મળી શકે છે.