બજાર » સમાચાર » કંપની સમાચાર

યથાવત રહેશે 18-20%નું ગ્રોથ રેટ: એલએન્ડટી ફુડ્સ

ના રોજ પ્રકાશિત Thu, 04, 2018 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના બીજા કવાર્ટરમાં એલટી ફુડ્સનો નફો 37% વધીને 36.4 કરોડ રૂપિયા થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા કવાર્ટરમાં એલટી ફુડ્સનો નફો 26.7 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા કવાર્ટરમાં એલટી ફુડ્સની આવક 2.9% થી વધીને 853 કરોડ રૂપિયા પહોંચી ગઇ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા કવાર્ટરમાં એલટી ફુડ્સની આવક 829 કરોડ રૂપિયા રહી હતી.


એલટી ફુડ્સના પરિણામ પર વાત કરતા કંપનીના એમડી એન્ડ સીઈઓ, અશ્વનિ કુમાર અરોરાએ કહ્યું કે વ્યાજ દરોમાં ઘટાડો અને કાર્યક્ષમતામાં સુધારાથી બીજા ક્વાર્ટરમાં કંપનીના નફામાં વધારો જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં કંપનીના ઘરેલૂ બાસ્મતી કારોબારમાં 12% અને વિદેશી કારોબારમાં 40% નું વધારો જોવા મળ્યો છે. આશા છે કે આગળા પણ કંપનીમાં 18-20% નું ગ્રોથ રેટ યથાવત રહેશે.