બજાર » સમાચાર » કંપની સમાચાર

ઓર્ડરબુકમાં ગ્રોથ પણ દેખાશે: બોરોસિલ ગ્લાસ વર્કસ

ના રોજ પ્રકાશિત Mon, 23, 2019 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

બોરોસિલ ગ્લાસ વર્કસના એમડી અને સીઇઓ, શ્રીવર ખેરૂકાનું કહેવુ છે કે આવનારા 3-4 વર્ષ માટે કન્ઝયુમરમાં સારો ગ્રોથ થઇ શકે છે. ઉત્પાદનના કેપેસિટીમાં વદારો કર્યો છે. ઓર્ડરબુક સારા આવી રહ્યા છે. ઓર્ડરબુકમાં ગ્રોથ પણ દેખાશે. વૈશ્વિક બજારમાં કન્ઝયુમર ગ્રોથ ફ્લેટ છે. ભરતમાં ફાર્મા સેક્ટરનો સારો ગ્રોથ થાય છે.


શ્રીવર ખેરૂકાનું કહેવુ છે કે ફાર્માના સારા ગ્રોથના કારણે અમારા બિઝનેસને પણ સપોર્ટ મળે છે. અમારા કંપનીનાં પ્રોડક્ટ પ્રાઇઝ 100-2500 સુધીને છે. કંપનીમાં પ્રાઇઝને લઇને કોઇ પણ ઇશ્યુ નથી આવ્યું. નાણા મંત્રીએ શુક્રવારે જે નિર્ણય લિધો છે એના થી કંપનીમાં સુધારો જોવા મળી શકે છે.


શ્રીવર ખેરૂકાનું કહેવુ છે કે એની અસર પણ લાંગા સમય માટે જોવા મળશે. ક્વાર્ટર દર ક્વાર્ટરમાં ગ્રોથ વધી શકે છે. આવનારા સમયમાં ગ્રોથમાં વધારાની આશા છે. કંપનીમાં પ્રોડક્શન કપેસિટીમાં વધારો કર્યો છે. કંપનીમાં ડિમાન્ડમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે.