બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ત્રિમાસિકમાં ગ્રોથ દેખાશે: ટેક મહિન્દ્રા

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 13:46  |  સ્ત્રોત : CNBC-Bajar

ટેક મહિન્દ્રાના સીઈઓ એન્ડ એમડી સીપી ગુરનાનીનું કહેવુ છે કે પોર્ટોફોલિયોમાં રહેલી કંપનીના તાલમેલને લીધે માર્જિન પર અસર જોવા મળી છે. ઓટોમેશન, AI માર્જિનમાં વધારો કરશે. મળેલી ડીલને અમલમાં મૂકીશું એટલે આવનારા ત્રિમાસિકમાં ગ્રોથ દેખાશે. અમારા ક્લાયન્ટ સાથે સતત જોડાયેલા છીએ. BFSI, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમમાં ક્લાયન્ટ શોધી રહ્યા છીએ. BFSI, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમમાંથી ડીલ આવતી દેખાશે.