બજાર » સમાચાર » કંપની સમાચાર

ગુજરાત પિપાવાવ: એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ભાગ ખરીધ્યો

ના રોજ પ્રકાશિત Wed, 29, 2018 પર 16:46  |  સ્ત્રોત : CNBC-Bajar

ગુજરાત પિપાવાવમાં મામુલી મજબૂતી હતી. એચડીએપસી મ્યુચ્યુઅલ ફંડે મંગળવારે વધુ 2.01 ટકા જેટલો હિસ્સો ખરીદ્યો છે. ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફત આ હિસ્સો ખરીદવામાં આવ્યો છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની કુલ હિસ્સેદારી વધીને 7.72 ટકા પર પહોંચી છે.