બજાર » સમાચાર » કંપની સમાચાર

એચસીસી: પુણે મેટ્રો પ્રોજેક્ટ માટે મોટો ઓર્ડર

ના રોજ પ્રકાશિત Mon, 08, 2018 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

એચસીસીના જોઈન્ટ વેન્ચરને પુણેમાં મેટ્રો પ્રોજેક્ટ માટે મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને પુણેમાં મેટ્રો માટે 484 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર મુજબ કંપની લાઈન 2 માટે 8 સ્ટેશન પર કામ કરશે. આ પહેલાં કંપનીને પુણે મેટ્રોમાં લાઈન 1 માટે 9 સ્ટેશનનો ઓર્ડર મળ્યો હતો.