બજાર » સમાચાર » કંપની સમાચાર

આઈઓસીની અરજી પર જાન્યુઆરીમાં સુનવણી

ના રોજ પ્રકાશિત Thu, 06, 2018 પર 16:11  |  સ્ત્રોત : CNBC-Bajar

સુપ્રિમ કોર્ટમાં આઈઓસીની અરજી પર જાન્યુઆરીમાં સુનવણી થશે. જોવા જઈએ તો ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી ટેક્સ ઈન્ટરેસ્ટ ક્લેઈમને લઈને આઈઓસીએ સુપ્રિમ કોર્ટમાં અરજી આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે કંપની પાસે ટેક્સ પર રૂપિયા 5600 કરોડના વ્યાજની માંગ કરી છે.